અમદાવાદમાં ૧૪૬ મી રથયાત્રાની તૈયારીઓ પૂર્ણતાના આરે

ભગવાન જગન્નાથજીના મોસાળાની તૈયારી પુરજોશમાં, હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા, ૧૫ હાથી સાથે ભવ્ય શોભાયાત્રા કાઢી ભગવાનનું મામેરું ભરાશે…