પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતેથી ૩૬ માં રાષ્ટ્રીય રમતોત્સવનો આરંભ કરાવશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતેથી ૩૬ માં રાષ્ટ્રીય રમતોત્સવનો આરંભ…

ગુજરાત મોડલ અને દિલ્હી મોડલ પર રાજકારણ ગરમાયું

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને રાજકીય પાર્ટીઓ વચ્ચે ગળાકાપ હરિફાઇઓ ચાલી રહી છે. એવામાં ગુજરાત મોડલ અને…

ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદની આગાહી

હવામાન વિભાગે આગાહી કરી છે કે, ભાવનગર અને અમરેલીમાં આજે રાત્રે વરસાદ પડવાની સંભાવના છે. હવામાન…

શિક્ષણમંત્રી જીતુ વાઘાણીની મોટી જાહેરાત!

  ડિઝિટલ ઇન્ડિયાનો વ્યાપ વધી રહ્યો છે. દરેક ક્ષેત્રમાં ડિઝિટાઇઝેશન થઇ રહ્યું છે તેવામાં ગુજરાતનું શિક્ષણ…

ગુજરાતમાં આભમાંથી વરસતી અગનજ્વાળા: રાજ્યમાં હજુ બે દિવસ પડશે કાળઝાળ ગરમી

ગુજરાતમાં સતત ગરમીના તાપમાનમાં વધારો થઇ રહ્યો છે. લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે એવામાં તાપમાનને લઇને…

૧૪ એપ્રિલથી ભાવનગર ટર્મિનસ અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે “સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેન” દોડશે

વિશેષ ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર અને જનરલ કોચ સામેલ હશે. આ ટ્રેન તેની મુસાફરી…

ભાવનગર: કોરોનામાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ આયુર્વેદિક તબીબોનું સન્માન કરાયું

ભાવનગરના સિદસર રોડ લીલા સર્કલ સ્થિત આરાધના બિલ્ડીંગ એનઆર ઈસ્કોન મંદિર પાસે આવેલી ખાનગી હોટલમાં ડોકટરોના…

ભાવનગરના ૭૬૨ કરોડના બોગસ બિલિંગ કૌભાંડનો આરોપી GST ટીમને ટક્કર મારી ભાગી ગયો…

૭૬૨ કરોડ રૂપિયાના બોગસ બિલીંગ કેસનો આરોપી, ભાવનગરની કંપનીનો ડાયરેક્ટર નિલેશ નટુભાઈ પટેલ જીએસટી ટીમની કારને…

ભાવનગર પોલીસ કોન્સ્ટેબલના દિલ્હી-જયપુર હાઈવે પર અકસ્માતમાં મોત

જયપુર હાઈવે પાસે ભાવનગર પોલીસને અકસ્માત નડ્યો છે. આ રોડ અકસ્માતની ઘટનાના કારણે ગુજરાત પોલીસમાં શોકનો…

કોરોના અપડેટઃ જાણો દેશ અને રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના કેસ…

હાલ દેશમાં કોરોનાનું સંક્રમણ થોડું ઘટ્યું છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧,૭૨,૪૩૩ નવા કેસ નોંધાયા…