પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૯ ડિસેમ્બરે પાણીપતથી વીમા સખી યોજના શરૂ કરશે

પ્રધાનમંત્રી કરનાલમાં ૪૦૦ કરોડ રૂપિયાના ખર્ચે બનેલ મહારાણા પ્રતાપ ઉદ્યાન યુનિવર્સિટીના મુખ્ય કેમ્પસનો શિલાન્યાસ કરશે પ્રધાનમંત્રી…