આવતા વર્ષોમા આઇટીઆર ફોર્મમાં ક્રિપ્ટો આવક માટે એક અલગ કોલમ હશે

નવા નાણાકીય વર્ષોમા ઇન્કમ ટેક્સ રિટર્ન ફોર્મમાં ક્રિપ્ટો કરન્સીમાંથી થયેલી આવક અને ટેક્સની ચુકવણી કરવા માટે…

બિટકોઇન સિટી : અલ સાલ્વાડોરમાં વિશ્વની પ્રથમ બિટકોઇન સિટી બનશે

અલ સાલ્વાડોર વિશ્વનું પ્રથમ બિટકોઇન શહેર બનાવવાની યોજના બનાવી રહ્યું છે. આ શહેરને શરૂઆતમાં બિટકોઇન સમિર્થત…

ચીને બિટકોઇન સહિતની તમામ ક્રિપ્ટોકરન્સીને ગેરકાયદે જાહેર કરી

ચીનની મધ્યસૃથ બેંકે બિટકોઇન સહિતની ક્રિપ્ટોકરન્સી દ્વારા કરવામાં આવતા તમામ વ્યવહારોને ગેરકાયદેસર ગણાવ્યા છે. ડિજિટલ મનીનો…

ભારતમાં માત્ર એક વર્ષમાં ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ વધીને 40 અબજ ડોલરે પહોંચ્યું

મુંબઇ : ભારતીયો માટે કિંમતી ધાતુ સોનું મૂડીરોકાણ માટે હંમેશા પસંદગીનું સ્રોત રહ્યુ છે જો કે…

રૃ. ૨૭૯૦ કરોડની લેવડદેવડમાં દેશના સૌથી મોટા ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જને ઇડીની નોટિસ

બિટકોઇન જેવી ક્રિપ્ટો કરન્સીમાં ખરીદ વેચાણ કરાવનાર દેશના સૌથી મોટા ક્રિપ્ટો કરન્સી એક્સચેન્જ ઇડીની રડાર પર…

બિટકોઈનમાં 6000 ડોલરનો કડાકો : એલન મસ્ક ક્રિપ્ટો વેચવા નિકળશે એવી અફવા

મુંબઈ : ક્રિપ્ટો કરન્સીની વૈશ્વિક બજારમાં આજે નવા સપ્તાહના પ્રથમ દિવસે મંદીનું મોજું આગળ વધ્યં  હતું.…