પશ્ચિમ બંગાળમાં મતદાન પહેલા મોડી રાતથી ઘણા જિલ્લાઓમાં હિંસા ફાટી નીકળી

તૃણમૂલ કોંગ્રેસના પાંચ, ભાજપ અને સીપીઆઈ(એમ)ના એક-એક કાર્યકર્તા મળી ૭ લોકોના મોત, ઘણા કાર્યકરોને ગોળી વાગી…