અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઇડેનો અમેરિકાની ઇમિગ્રેશન વ્યવસ્થામાં સર્વગ્રાહી સુધારા કરવાનો નિર્ણય

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઇડેનના વડપણ હેઠળના વહીવટીતંત્રે અમેરિકાની ઇમિગ્રેશન વ્યવસ્થામાં સર્વગ્રાહી સુધારા કરવાનો નિર્ણય લીધો છે.…

પાકિસ્તાન – અફઘાનિસ્તાન વચ્ચે તણાવ વધ્યો, બોર્ડર પર ગોળીબારની ઘટનામાં ૬ પાકિસ્તાની નાગરિકોના મોત, ૧૭ ઘાયલ

પાકિસ્તાનની સેના તેમજ અફઘાન તાલિબાન લડાકુઓ વચ્ચે  ચમન સિમા પર ભારે ઘર્ષણ થયું છે. પાકિસ્તાનની સેના…

સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે બુધવારે આસામના દિનઝારમાં દેશની સૌથી પૂર્વી સૈન્ય સંરચનાનો પ્રવાસ કર્યો

સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આસામ અને અરૂણાચલ પ્રદેશના ત્રણ દિવસના પ્રવાસે છે. સંરક્ષણ મંત્રીએ બુધવારે આસામના દિનઝારમાં…

ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલી સૈન્ય ગતિરોધ વચ્ચે વિદેશમંત્રીનું મહત્વપૂર્ણ નિવેદન

સરહદ પરની સ્થિતિ ભારત-ચીન સંબંધોની સ્થિતિ નક્કી કરશે.   પૂર્વ લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચે ચાલી…

રશિયા-યૂક્રેન વિવાદ પર એક્શનમાં યુનાઇટેડ સ્ટેટ, જો બાઇડને પ્રતિબંધોની કરી જાહેરાત

યૂક્રેન-રશિયા તણાવ પર યુનાઇટેડ સ્ટેટ રાષ્ટ્રપતિ જો બાઇડનએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, યૂક્રેન…

ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની ઈમરજન્સી બેઠકમાં તમામ પક્ષોને અપીલ કરી

રશિયા અને યુક્રેન તણાવ વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે. યુક્રેનના કેટલાક ભાગોમાં વિસ્ફોટ પણ થયા…

યુક્રેનની સરહદ પરથી સૈનિકો હટાવવાના રશિયાના દાવાને અમેરિકાએ ફગાવ્યો

યુક્રેનની સરહદ પરથી સૈનિકો હટાવવાના રશિયાના દાવાને અમેરિકાએ ફગાવ્યો છે અને ખોટો ગણાવ્યો છે. અમેરિકાએ શંકા…

ભારત-બાંગ્લાદેશ સરહદ પર BSF દ્વારા અત્યાધુનિક તારબંધી…

પશ્ચિમ બંગાળને અડીને આવેલી ભારત-બાંગ્લાદેશ સરહદ પર આધુનિક તારબંધી કરવામાં આવી રહી છે. આ સરહદ પર…

અમેરિકાએ ભારતની યાત્રા પર લગાવ્યો પ્રતિબંધ, 4મેથી લાગૂ થશે આદેશ

ભારત માં કોરોના ના વધતા જતાં કેસ જોતાં અમેરિકા એ હવાઇ યાત્રા પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લીધો…

નેપાળે ભારત સાથેના ૨૨ એન્ટ્રી પોઈન્ટ બંધ કર્યા

ભારતમાં કોરોના મહામારીના કેસ રોજ નવી સપાટી વટાવી રહ્યા હોવાથી નેપાળ સરકારે ભારત સાથેના ૨૨ સરહદી…