વડોદરામાં બ્રિજની દિવાલ ધરાશાયી

ડેસર તાલુકામાં લેહરીપુરા ગામમાં કરદ નદીના બ્રિજની સેફ્ટી દીવાલ ધરાશાયી થતાં ૧ યુવક બાઈક સાથે દટાયો.…