નાણામંત્રી કનુ દેસાઈએ વલસાડમાં અતુલ-દિવેદ રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ અને ‘સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૨૩’નો શુભારંભ કરાવ્યો

રૂપિયા ૫૨ કરોડના ખર્ચે નવનિર્મિત અતુલ-દિવેદ રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું. વલસાડના પારડી તાલુકાના ડુંગરી ગામ ખાતે…