અમારી સરકારે ગરીબો માટે પ્રાથમિકતા સાથે યોજનાઓ બનાવી અને તેમની સેવા કરી છે: રાજ્ય સભામાં મોદીજીનું સંબોધન

રાજ્યસભામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારે હોબાળા વચ્ચે રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પરની ચર્ચાનો જવાબ આપ્યો…