સુરતી ઘારી ડિમાન્ડમાં, વિદેશોથી ઓર્ડર અપાય છે! કેસર પિસ્તા ઘારી, બદામ ઘારી અને માવા ઘારી હોટ ફેવરીટ

સુરતી ઘારી(Ghari)એ વિશ્વ પ્રખ્યાત (World Famous) છે અને ચંદી પડવાના દિવસે સુરતીઓ મોટા પ્રમાણમાં ઘારી આરોગતા…