આંધ્રપ્રદેશના પૂર્વ સીએમ ચંદ્રબાબુ નાયડૂની ધરપકડ, ભ્રષ્ટાચાર મામલે CIDએ કરી કાર્યવાહી

ચંદ્રબાબુ નાયડૂના દિકરા અને ટીડીપી નેતા નારા લોકેશની પણ પોલીસે અટકાયત કરી. તેલુગુ દેશમ પાર્ટીના ચીફ…