બીજી ટર્મ માટે ભૂપેન્દ્ર પટેલે આજે મુખ્યમંત્રી પદના લીધા શપથ

૧૫ મી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પ્રચંડ જીત બાદ આજે ભૂપેન્દ્ર પટેલે બીજીવાર મુખ્યમંત્રી પદના શપથ લીધા…