હોંગકોંગમાં રેકોર્ડબ્રેક વરસાદ, મેટ્રોસ્ટેશન શોપિંગ મોલ જળમગ્ન તથા રસ્તાઓ નદીમાં ફેરવાયા

૧૪૦ વર્ષમાં સૌથી વધુ વરસાદ ખાબક્યો છે અને રેકોર્ડબ્રેક વરસાદને કારણે પૂરની પરિસ્થિતિ ઊભી થઈ હોંગકોંગમાં…