દિલ્હીમાં ૪.૯ ડિગ્રી સે. તાપમાન : શિમલા કરતા પણ વધુ ઠંડી

તમિલનાડુમાં ભારે વરસાદથી જનજીવનને અસર, શિમલામાં લઘુતમ તાપમાન ૬.૮ ડિગ્રી : કાશ્મીરના લોકોને ઠંડીથી આંશિક રાહત મળી…