પ્રધાનમંત્રીએ મોરબી દુર્ઘટનામાં મૃતકના પરિજનોને રૂ. ૨ લાખ અને ઘાયલોને રૂ. ૫૦,૦૦૦ સહાયની જાહેરાત કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોરબીમાં દીવાલ ધરાશાયી થવાની દુર્ઘટનામાં દુ:ખ વ્યક્ત કર્યું. પ્રધાનમંત્રીએ ટ્વીટ દ્વારા દુ:ખ વ્યક્ત…