મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ શહેર સ્થિત કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લઈ શહેરમાં પ્રવર્તમાન વરસાદી સ્થિતિનો તાગ મેળવ્યો

મુખ્યમંત્રીએ અમદાવાદના પાલડી સ્થિત કમાન્ડ એન્ડ કંટ્રોલની સેન્ટરની મુલાકાત લઈ વરસાદને કારણે શહેરની વર્તમાન સ્થિતીની સંપૂર્ણ…