૩૫ વર્ષથી કોંગ્રેસ સાથે નાતો ધરાવનાર આ પીઢ નેતા જોડાઇ શકે ભાજપમાં

ડીસાના કોંગ્રેસ પૂર્વ ધારાસભ્ય ભાજપમાં જોડાવાની અટકળો તેજ, કોંગ્રેસના પીઢ નેતા ગોવાભાઈ રબારી જોડાઈ શકે છે…

બિહારમાં રાષ્ટ્રીય જનતા દળ (RJD) નો ખેલ હવે શરૂ થશે

બિહારમાં RJDનો ખેલ હવે શરૂ થશે, વિપક્ષી એકતાના બહાને નીતીશ કુમારને સાઈડલાઈન કરવાના પગલાની નિષ્ફળતા જોઈને…

કોંગ્રેસ હાઈકમાન્ડ હવે દિલ્હી અને પંજાબના નેતાઓ સાથે કરી રહી છે બેઠક

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી પંજાબ-દિલ્હીના કોંગ્રેસના નેતાઓ સાથે વટહુકમના મુદ્દે એએપી દ્વારા કોંગ્રેસનું…

કર્ણાટક: વધુ ૨૪ ધારાસભ્યોને મંત્રી બનાવાયા

કર્ણાટક કેબિનેટના વિસ્તરણમાં વધુ ૨૪ ધારાસભ્યોએ મંત્રી પદના શપથ લીધાં હતા. કર્ણાટક જીતથી ઉત્સાહિત કોંગ્રેસે ૨૦૨૪…

દિલ્હીમાં નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન પર વિરોધ વચ્ચે અમિત શાહનું નિવેદન

અમિત શાહે કહ્યું, સોનિયા અને રાહુલે છત્તીસગઢમાં વિધાનસભાનું ઉદ્ઘાટન કર્યું. ત્યાં રાજ્યપાલ આદિવાસી હતા તેમને કેમ…

નવા સંસદ ભવનનું ઉદ્ગાટન કરવાનો સરકારને હક- માયાવતી

માયાવતીએ ભાજપ સરકારનું સમર્થન કરતાં કહ્યું કે સરકાર સંસદ બનાવડાવી રહી છે તો તેમને તેનું ઉદ્ગાટન…

ગાંધીનગરમાં જમીન કૌભાંડ મામલે કોંગ્રેસના ભાજપ સરકાર પર પ્રહાર

ગાંધીનગરનાં મુલાસણાની પાંજરાપોળની જમીનમાં ભ્રષ્ટ્રાચાર મુદ્દે પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીએ ખુલાસો કર્યા છે. જેમાં તેઓએ કહ્યું છે…

કર્ણાટકના સીએમને લઈને સસ્પેન્સ વધ્યું

કર્ણાટક સીએમ સમાચાર:- કર્ણાટકમાં કોંગ્રેસે જીત મેળવી છે પરંતુ સીએમ પદને લઈને ખેંચતાણ ચાલી રહી છે.…

લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો

રાજકારણના મોટા સમાચાર:- લોકસભાની ચૂંટણી પહેલાં છોટાઉદેપુર જિલ્લામાં રાજકારણ ગરમાયું છે. કારણ કે, સંખેડાના કોંગ્રેસના પૂર્વ…

સચિન પાયલટે મુખ્યમંત્રી ગેહલોત અને પાર્ટી હાઇકમાન્ડને ૩૦ મે સુધીનું અલ્ટિમેટમ આપ્યું

રાજસ્થાન રાજકીય કટોકટી સમાચાર:- રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત અને સચિન પાયલોટ વચ્ચે રાજકીય નિવેદનો અને આંતરિક…