રાહુલ ગાંધીને થયો કોરોના:સામાન્ય લક્ષણ દેખાયાં પછી ટેસ્ટ કરાવ્યો, રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી આઇસોલેટ થયા

કોંગ્રેસનેતા રાહુલ ગાંધી કોરોના સંક્રમિત થયા છે. તેમણે સોશિયલ મીડિયા પર આ અંગેની માહિતી શેર કરી…