સીએમ રુપાણીની જાહેરાત : આવતીકાલથી રાજ્યના 10 જિલ્લામાં 18 વર્ષથી ઉપરના લોકોને રસી અપાશે

કેન્દ્ર સરકારે પહેલી મેથી દેશના તમામ 18થી 44 વર્ષના લોકોને કોરોના રસી આપવાની જાહેરાત કરી હતી.…