કડક સલામતી વચ્ચે ‘કાલા જથેડી’ અને હિસ્ટરી શીટર ‘મેડમ મિન્ઝ’ના લગ્ન

વર ગેંગસ્ટર જ્યારે વધૂ સામે અનેક ફોજદારી કેસો, કોર્ટે મંજૂરી આપતા પોલીસ સુરક્ષા વચ્ચે લગ્ન થયા,…