કોંગ્રેસ પ્રમુખ ખડગેની આરએસએસ ને ચેતવણી

આરએસએસ ના મહાસચિવ દત્તાત્રેય હોસબોલેએ તાજેતરમાં બંધારણની પ્રસ્તાવનામાંથી સમાજવાદ અને ધર્મનિરપેક્ષતા શબ્દો દૂર કરવાની વાત કરી…