ચીનમાં ફરી કોરોના: એક જ દિવસમાં ડબલ કેસ નોંધાયા, ૧૦ શહેરોમાં લોકડાઉન

ચીનમાં કોરોનાની નવી લહેર શરૂ થઈ ગઈ છે. એક જ દિવસમાં બે ગણાથી વધુ નવા કેસ…

વેક્સિનની મિક્સિંગ પર મોટો નિર્ણય: કોવેક્સિન, કોવિશીલ્ડ ની મિક્સિંગ પર રીસર્ચ કરવાની DCGની છૂટ

વૈશ્વિક મહામારી કોરોના ની લડાઈ માં વધુ એક કદમ આગળ વધારતા કેન્દ્ર સરકારે બે વેક્સિનની મિક્સિંગ…

કોરોના ડેલ્ટા વેરિઅન્ટનો અનેક દેશો માં આતંક, જાણો આ દેશો એ શું પગલા લીધા

અમેરિકા(USA) માં ડેલ્ટા વેરિએન્ટનો આંતક મચવા પામ્યો છે. કોરોનાની બબ્બે સ્ટેજ નો સામનો કરનારા અમેરિકામાં ડેલ્ટા…

દુનિયાના અનેક દેશોમાં ડેલ્ટા અને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસોની સંખ્યા વધી રહી છે

લંડન : દુનિયાના અસંખ્ય દેશોમાં સતત ડેલ્ટા અને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટસના કેસો વધી રહ્યા છે. આયરલેન્ડમાં…

યુકેમાં ડેલ્ટા વેરિઅન્ટના કેસોની સંખ્યા 50,000નો આંક વટાવી ગઇ

નવી દિલ્હી : ગયા સપ્તાહની સરખામણીમાં યુકેમાં આ સપ્તાહે ડેલ્ટા વેરિઅન્ટના કેસોની સંખ્યામાં 46 ટકા વધારો…

કોરોનાનો ડેલ્ટા વેરિએન્ટ સૌથી ખતરનાક સાબિત થઈ શકે છેઃ ડબલ્યુએચઓ

કોરોનાનો ડેલ્ટા વેરિએન્ટ આગામી દિવસોમાં સૌથી વધુ ખતરનાક સાબિત થાય તેવી શક્યતા છે. આ વેરિએન્ટથી બચવા…

ગુજરાતમાં ડેલ્ટા પ્લસનો વધુ એક કેસ : જામનગરની મહિલા સંક્રમિત

ગુજરાત સહિત દેશભરમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. પરંતુ હવે કોરોના વાયરસના નવા વેરિઅન્ટ…

મહારાષ્ટ્ર પર ફરીએકવાર લોકડાઉનનો ખતરો, 7 જિલ્લામાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટનાં કેસથી ચિંતા વધી

દેશભરમાં ડેલ્ટા બાદ ડેલ્ટા પ્લસના કેસ સામે આવવા લાગતા હાહાકાર મચી ગયોછે. સૌથી વધુ કેસ મહારાષ્ટ્ર…

કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિયન્ટથી સરકાર ચિંતિત, ત્રણ રાજ્યોને કર્યા એલર્ટ

દેશમાં  Corona ની બીજી લહેર હજુ પૂર્ણ  થઈ નથી કે હવે ત્રીજી લહેરની દહેશત  સામે આવી…

કોરોનાના ડેલ્ટા વેરિયેન્ટનો દુનિયાભરમાં હાહાકાર : ડબલ્યુએચઓની ચેતવણી

ભારતમાં સૌપ્રથમ જોવા મળેલાં કોરોનાના ડેલ્ટા વેરિયેન્ટનો દુનિયાભરમાં તરખાટ જોવા મળી રહ્યો છે. બ્રિટનમાં એક જ…