પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ડેન્માર્કની મુલાકાતે,બીજી ભારત-નોર્ડીક સમિટમાં લેશે ભાગ

ડેન્માર્કના પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી ભારત-ડેન્માર્ક વેપાર મંચના કાર્યક્રમમાં ભાગ લેશે અને ભારતીય સમુદાયના લોકોને સંબોધિત કરશે…