જામનગરમાં બે પક્ષ વચ્ચે સશસ્ત્ર ધીંગાણું : ક્ષત્રિય યુવાન યુવરાજસિંહ જાડેજાની કરપીણ હત્યાથી ખળભળાટ

જામનગરની ભાગોળે આવેલી ઠેબા ચોકડી નજીક રેતીના ધંધામાં મનદુઃખનો ખાર રાખી યુવાનને મોતને ઘાટ ઉતારી દેતા…