નીરજ ચોપરાએ જીત્યો લૌઝેન ડાયમંડ લીગ ૨૦૨૩નો ખિતાબ

ભારતીય ખેલાડી નીરજ ચોપરાએ ૮૭.૬૬ મીટર દૂર ભાલો ફેંકી લૌઝેન ડાયમંડ લીગ ૨૦૨૩નો ખિતાબ જીતી લીધો…