ડોમિનિકાની જેલમાંથી મેહુલ ચોક્સીની પહેલી તસવીર કરાઈ જાહેર, હાથ પર છે ઈજાઓના નિશાન

ડોમિનિકાની જેલમાં બંધ પીએનબી કૌભાંડના આરોપી અને હીરાના ભાગેડુ કારોબારી મેહુલ ચોક્સીની પહેલી તસવીર સામે આવી…