મનમોહનને હર્ષ વર્ધનનો જવાબ:લખ્યું- તમે વેક્સિનને હથિયાર માનો છો, પરંતુ તમારા નેતા જ એની પર સવાલ કરે છે, સલાહની જરૂર તેમને છે

કોરોનાવાયરસ સાથેની લડાઈને લઈને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે PM નરેન્દ્ર મોદીને લેટર લખ્યો, એમાં તેમણે કેટલાંક…