વલસાડની SOG ટીમે રૂ. ૫.૫૦ લાખની રૂ. ૫૦૦ ના દરની ૧,૦૯૪ નોટના જથ્થા સાથે ૩ યુવકોને ઝડપ્યા

વલસાડની SOGની ટીમે નકલી નોટોનું કૌભાંડ ઝડપી પાડ્યુ છે. અગાઉથી મળેલી બાતમીના આધારે ટીમે ડમી ગ્રાહકને…