દ્વારકા મંદિરના શિખર ધ્વજ પર વીજળી પડી, કુદરતી આફતને દ્વારકાધીશે પોતાના માથે ઝીલી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા

કુદરતી પ્રકોપો, વાવાઝોડા સહિતના સંકટોમાં દ્વારકાનો નાથ નગરજનોની રક્ષા કરતો હોવાની માન્યતાને સાંપડી વધુ આસ્થા!  …