પાત્રા ચાલ જમીન કૌભાંડમાં EDએ શિવસેના નેતા સંજય રાઉતની ધરપકડ કરી

EDએ આ કેસમાં સંજય રાઉતની દાદર અને અલીબાગમાં આવેલી સ્થાવર મિલકત જપ્ત કરી છે. એન્ફોર્સમેન્ટ ડીરેકટરોરેટ…