સહકારી ચળવળના માર્ગદર્શક, સામાજિક કાર્યકર, ગાંધીવાદી વિચારક એવા ઈલાબેન ભટ્ટનું આજે ૯૦ વર્ષની જૈફ વયે નિધન

ઈલાબેન ભટ્ટના જીવન કવનની વાત કરીએ તો તેઓએ ૧૯૭૨માં સ્વાશ્રયી મહિલા સેવા સંઘ (સેવા)ની સ્થાપન કરી.…