૬ રાજ્યોની ૭ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીના પરિણામો જાહેર : ભાજપને ૩; સપા, કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ અને ઝારખંડ મુક્તિ મોરચાએ ૧-૧ બેઠક જીતી

ચૂંટણી પંચે ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, કેરળ, ત્રિપુરા, ઝારખંડ અને ઉત્તરાખંડની ૭ વિધાનસભા બેઠકો પર યોજાયેલી…