અમદાવાદમાં ડબ્બા ટ્રેડિંગનું કૌભાંડ ઝડપાયું, 11 આરોપી સહિત કુલ 22 લાખનો મુદ્દામાલ જપ્ત

અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારના શ્યામક કોમ્પ્લેક્સમાં આવેલી બે પ્રાઇવેટ ફર્મમાં શેરબજાર નું ડબ્બા ટ્રેડિંગ ચાલતું હોવાની પોલીસને…