પ્રધાનમંત્રી રોજગાર મેળા હેઠળ આજે સમગ્ર દેશમાં નવા નિમણૂક પામેલા ૭૧,૦૦૦ લોકોને નિમણૂક પત્રો એનાયત કરશે

પ્રધાનમંત્રી કર્મયોગી પ્રારંભ મોડ્યુલ લોન્ચ કરશે જે તમામ નવા નિમણૂકો માટે ઓનલાઈન ઓરિએન્ટેશન કોર્સ પૂરો પાડશે…