પુલવામાના પરિગામમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ શરુ

દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના પરિગામ ગામમાં રવિવારે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ શરુ થઈ હતી.…