બ્રિટનના પ્રધાનમંત્રી ઋષિ સુનકે ભારત સાથે મુક્ત વેપાર સમજૂતી અંગે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી

જેમાં ભારત-પ્રશાંત ક્ષેત્ર સાથે સંબંધમાં વૃદ્ધિ કરવા અંગે વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવા માટે ભારત શામેલ થશે.…