સરકારી નોકરી આપવાના બહાને 260 યુવાનો સાથે છેતરપિંડી, મહિલા સહિત 5 શખ્સોએ મળી રૂપિયા 80 લાખથી વધારેનું ફુલેકું ફેરવ્યું

ગૌણ સેવા પસંદગી મંડળના નામે સરકારી નોકરી આપવાના બહાના હેઠળ 260 યુવાનો સાથે છેતરપિંડી થવાની ઘટના…