ગુજરાતમાં ૪ વર્ષમાં રાજ્યમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની સંખ્યામાં નોંધપાત્ર વધારો

પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની સંખ્યા વર્ષ ૨૦૧૯ માં ૩૫,૦૦૦થી વધીને આજે વર્ષ ૨૦૨૩માં ૮.૭૦ લાખ થઈ…