સુપ્રીમની ટકોર બાદ અને ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે દિલ્હી સરહદે બેરિકેડ્સ હટાવાયા

છેલ્લા 11 મહિનાથી દિલ્હીના ગાઝીપુર, ટિકરી અને સિંઘુ બોર્ડર પર ખેડૂતો દ્વારા આંદોલન ચલાવવામાં આવી રહ્યું…

અમને ખાલિસ્તાની કહેશો તો તમને તાલિબાની કહીશું : ટિકૈતે

લોહીલુહાણ ખેડૂતો અને મેજિસ્ટ્રેટનો વીડિયો વાઇરલ થતા ભીસમાં આવેલી હરિયાણાની સરકારમાં ઉપ મુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલાએ મૌન…

હરિયાણામાં આંદોલનકારી ખેડૂતો પર પોલીસ દ્વારા નિર્દયતા પૂર્વક લાઠીચાર્જ

મુખ્યમંત્રી ખટ્ટરના કાર્યક્રમનો વિરોધ કરવા ખેડૂતો પહોંચતા પોલીસ તેમના પર ટુટી પડી હતી, જેને પગલે અનેક…

રાષ્ટ્રિય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતેનું નિવેદન: ખેડૂત આંદોલનને દેશવ્યાપી બનાવીશું

શિંઘુ બોર્ડર ઉપર દેશભરમાંથી ઉતરી આવેલા ખેડૂતોની યોજાયેલી બે દિવસીય સંમેલનના પ્રથમ દિવસે ખેડૂતો નેતાઓએ ત્રણ…

ખેડૂતોને સંસદ બહાર વિરોધ પ્રદર્શન માટે શરતી મંજુરી, વિરોધ પ્રદર્શન 9 ઓગસ્ટ સુધી રહેશે યથાવત

ખેડૂત આગેવાન રાકેશ ટિકૈતની આગેવાનીમાં, કૃષિ સુધારા બિલના વિરોધમાં છેલ્લા આઠ મહિનાથી ખેડુતો સિંધુ બોર્ડર પર…

રાકેશ ટિકૈતે જુલાઈમાં બે રેલી યોજવાની કરી ઘોષણા, કહ્યું- દિલ્હી ટ્રેક્ટર વિના માનતી નથી

ભારતીય કિસાન યુનિયન (BKU) નાં નેતા રાકેશ ટિકૈતે કૃષિ કાયદા વિરુદ્ધ ચાલી રહેલા આંદોલનને વધુ તીવ્ર…