ખેડૂત દીકરો અંગદાન કરી બન્યો ચાર જરુરીયાતમંદનો જીવનદાતા, હ્રદય, એક લીવર અને બે કિડનીનું દાન મળ્યું

સિવિલ હોસ્પિટલ ખાતે આ સાથે અત્યાર સુધીમાં કુલ ૧૪૮ અંગદાતાઓ થકી કુલ ૪૭૭ અંગોનું દાન મળેલ…