યુએસ પૂર્વ એનએસએ બોલ્ટનના ઘરે એફબીઆઈ નો દરોડો, ભારત પર ટેરિફ ઝિંકવા મામલે ટ્રમ્પની ટીકા કરી હતી

ભારતની તરફેણ કરનાર અને અમેરિકાના પૂર્વ એનએસએ જૉન બોલ્ટનના ઘરે  (૨૨ ઓગસ્ટ) એફબીઆઈએ દરોડ પાડ્યા છે.…