આઈપીએલ ૨૦૨૩ ની ફાઈનલ ટ્રોફી ચેન્નઈ સુપર કિંગ્સનાં નામે થઈ

જાડેજાએ આઈપીએલ ૨૦૨૩ ફાઈનલના છેલ્લા બે બોલમાં દસ રન ફટકારીને ચેન્નઈ સુપર કિંગ્સ માટે ટ્રોફી જીતી…