અમદાવાદના ખોખરામાં પરિષ્કર એપાર્ટમેન્ટમાં લાગી આગ

અમદાવાદના ખોખરા વિસ્તારમાં આજે શુક્રવારે પરિષ્કાર-૧ એપાર્ટમેન્ટમાં સી બ્લોકમાં ચોથા માળ પર આગ લાગવાની ઘટના સર્જાઈ…