ગુજરાત રાજ્યના માછીમારોના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારનો નિર્ધાર: મત્સ્ય ઉદ્યોગ મંત્રી રાઘવજી પટેલ

આજે મત્સ્ય ઉદ્યોગ મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે રાજ્યના માછીમાર આગેવાનો સાથે બેઠક યોજાઇ હતી.…