ટ્રકમાં ચોરખાનું બનાવી સંતાડીને લઈ જવાતો વિદેશી દારૃનો મોટો જથ્થો પકડાયો

છાલા પાસે સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહી, રાજસ્થાનથી આવતા મેઘરજના ડ્રાઈવરે ૫૦ હજારની લાલચમાં દારૃ ટ્રકમાં છુપાવ્યાની કબુલાત…