પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં આજે ‘એક રાષ્ટ્ર એક ચૂંટણી’ સમિતિની બેઠક યોજાશે

આ સમિતિ ભારતીય સંવિધાનની હાલની વ્યવસ્થા અને જોગવાઈઓને ધ્યાનમાં રાખીને રજૂઆત કરશે. આજે નવી દિલ્હીમાં ‘એક…