નક્સલીઓનું એન્કાઉન્ટર:ગઢચિરોલીમાં C-60 કમાન્ડો અને નક્સલી વચ્ચે ફાયરિંગ ચાલુ, 13 નક્સલી એન્કાઉન્ટરમાં ઠાર, 6ના શબ મળ્યા

મહારાષ્ટ્રના નક્સલ પ્રભાવિત ગઢચિરોલી જિલ્લામાં શુક્રવારે મોડી રાતે થયેલા એન્કાઉન્ટરમાં 13 નક્સલીનાં મૃત્યુ થયાં છે. પ્રાપ્ત…