વલસાડથી સુરત જતી હમસફર એક્સપ્રેસ ટ્રેનમાં આગ લાગી, જનરેટર કોચમાં આગ લાગતાં દોડધામ મચી

વલસાડના રેલવે વિભાગે સાયરન વગાડીને આગની જાણકારી આપી અને મુસાફરોને સુરક્ષિત ઉતારી લેવાયા ગુજરાતમાં ટ્રેનમાં આગ…