ચૂંટણી પંચનો અનોખો નિર્ણય: 80 વર્ષથી વધારે વયના, દિવ્યાંગોને તથા કોરોના સંક્રમિત લોકોને પહેલી વખત ઘરેથી મતદાનની સુવિધા મળશે

યુપી વિધાનસભા ચૂંટણીના હવે ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે ચૂંટણી પંચની ટીમે આજે મીડિયાને માહિતી આપતા…