પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગ્લોબલ મિલેટ્સ સંમેલનનું નવી દિલ્હી સ્થિત ભારતીય કૃષિ અનુસંધાન સંસ્થાનમાં કરશે ઉદ્ઘાટન

વૈશ્વિક સંમેલનમાં ૧૦૦ થી વધુ દેશોના પ્રતિનિધી લેશે ભાગ, PM આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ પર ટપાલ ટિકિટ…